Sunday, September 1, 2013

રૂપિયાનું અવમુલ્યન

આપણા  દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. કોઈ વડિલની વર્ષો જૂની એટલે કે તેમના સમયમાં જે ભાવે વસ્તુ ખરીદતા તેના અનેકગણા ભાવ આજે થઇ ગયા છે. રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે .પૈસાદાર વધારે પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે ગરીબ . સામાન્ય માણસ માટે આજના યુગમાં બાળકોને ભણાવવા , ઘર-સંસાર ચલાવવો ખુબ મુશ્કેલ બની ગયું છે. થોડા વર્ષો પેહલા ચલણમાં 5,10,20 પૈસા હતા જે આજે ચલણ માં જ નથી તેમ થોડા સમયમાં રૂપિયાનું પણ અસ્તિત્વ  નહિ રહે તેવું પ્રવતમાન સ્થિતિને આધારે અનુમાન કરી શકાય.
 
ભારત દેશની  આર્થિક પરિસ્થિતિને આધારે  .....
 
 
આપણા  માટે શરમજનક છે પણ હકીકત દર્શાવતો ફોર્વર્ડેડ મેસેજ.


 

2 comments:

  1. ડોલરના હીસાબે રુપીયાનું મુલ્ય ઘટતું જાય છે.

    આ ડોલર અને રુપીયાનો હીસાબ દીલ્લીનું નાણાં ખાતું કે રીઝર્વ બેન્ક નથી કરતું.

    જે પ્રમાણે એનું મુલ્ય હોય એ મુજબ બજાર નક્કી કરે છે. એમાં જે વચ્ચે પડશે એ કુટાશે. હજી ૪-૬ મહીના પછી ખબર પડશે...

    ReplyDelete
  2. Totally agree. Government not taking appropriate measurement.

    ReplyDelete