Monday, August 24, 2015

વિચારબિંદુ-૧૨


  



મકડાંથી રમવા લાયક બાળક રસ્તા પર રમકડાં વેહેંચે છે. બાળમજૂરી નાબૂદીની જાહેરાતો ઘણી અનેક માધ્યમો દ્વારા કરવામાં આવે છે, પરંતુ અમલમાં કઈ આવતું નથી. માણસોની અવર-જવર સતત છે, રાજકીય અધિકારીઓ પણ ત્યાંથી અનેકવાર પસાર થવા જતાં આંખ આડે કાન કરે છે ત્યારે આમ જનતા શું કરવાની?