રમકડાંથી
રમવા લાયક બાળક રસ્તા પર રમકડાં વેહેંચે છે. બાળમજૂરી નાબૂદીની જાહેરાતો ઘણી અનેક માધ્યમો
દ્વારા કરવામાં આવે છે
, પરંતુ અમલમાં કઈ આવતું નથી. માણસોની અવર-જવર સતત છે, રાજકીય અધિકારીઓ પણ ત્યાંથી અનેકવાર
પસાર થવા જતાં આંખ આડે કાન કરે છે ત્યારે આમ જનતા શું કરવાની?
No comments:
Post a Comment