ફોટામાં રહેલ ચી. કુમાર ૨ દિવસ પેહલા ઘર છોડી ચાલ્યા ગયા છે અને અમારા કેહવામાં નથી. અમારા સગા-સંબંધી, સ્નેહીઓ, મિત્રો કે અન્ય કોઈ પણ વ્યક્તિએ તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહિ. તે પોતાની રીતે સ્વતંત્ર છે. તે જે કૃત્ય કરે કે તેમજ અન્ય કોઈ તેની સાથે કોઈપણ કઈ પણ વ્યવહાર કરશે તો સંપૂર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની રેહશે. તેમાં અમારી કોઈ જવાબદારી રેહશે નહિ તેની લગતા-વળગતા સૌએ નોંધ લેવી. લી.____ |
ફોટામાં દર્શાવેલ ટોમી ૨ દિવસ પેહલા ઘર છોડી ચાલ્યો ગયેલ છે, વર્ષોથી અમારી સાથે રહી વફાદારી નીભાવનાર ટોમી કોઈ ને મળે તો તાત્કાલિક અમારા મોબાઈલ નં. ********** પર સંપર્ક કરવો. માહિતી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે. લી.___ |
સબંધમાં કોઈવાર લાગણીને ઠેંસ પહોંચે છે, મનભેદ અને મતભેદ થાય પણ આ રીતે જાહેર નોટીસ આપવાથી શું મનને શાંતિ મળવાની છે.?
જાનવર જે તમારી વફાદારી કરે છે એટલે તમે પણ કરશો એમને?
જાનવર જે તમારી વફાદારી કરે છે એટલે તમે પણ કરશો એમને?
No comments:
Post a Comment