Tuesday, January 12, 2016

વિચારબિંદુ-૧૫ (ખોવાય ગયેલ બાળરમત/બાળપુસ્તક)

 
 
 
દેશી હિશાબ એ શાળામાં બાળકોની પ્રથમ બુક હતી, બાળક શાળામાં બેસે એટલે પાટી અને પેન જ લઇ જવાના અને આજના યુગમાં. બાળકના સ્કૂલબેગ પણ કોથળા જેવા હોય છે અને બાળક નાનપણમાં જ વાંકો વળી ગયો હોય તેવું લાગે. વર્ષો પેહલા બાળકો ઘરમાં બેસીને સમય પસાર કરવા જુદી-જુદી બાળ પુસ્તકો લેતા જેમ કે, ચંપક, રંગ પુરણી, ટપકા જોડો, કોયડા વગેરે વગેરે,, ચંપક જેવું બુકમાં હાસ્ય, ઉખાણા, જોક્સ બધું આવતું, મગજનો ઉપયોગ થાય તેવી ગણી પુસ્તકો છે પણ આજ કાલના બાળકો મોબાઈલની દુનિયામાંથી બહાર જ નથી નીકળતા. જોકસ/શાયરી તેમાં વાંચશે, ગમશે પણ તેવી જ બુક આપવામાં આવે તો નહિ ગમે, મોબાઈલમાં ક્વીઝ, રંગ પુરણી બધું કરશે પણ બુકમાં નહિ ગમે.  બાળકો ગુજરાતી કવિતા,ગીત શીખવાને બદલે પેહલા અંગ્રજી પોયમ શીખે છે ત્યારે ઘરના સૌ ખુશ થાય છે પણ એ નથી જાણતા કે તે શું ગુમાવી રહ્યા છે. આપણે આવ રે વરસાદ.. ને બદલે હવે રૈન રૈન ગો અવે..શીખવતા થઇ ગયા. ભૂલ કોની????
 
I don’t know whether my thought are right or wrong but I just say that due to mobile-smart phone kids losing their inner ability, they forget street play, book reading, book puzzle etc…physical & mental both development not increase as  much as it should

No comments:

Post a Comment