Friday, September 4, 2015

વિચારબિંદુ-૧૪


મારા માં-બાપુજી તો મારો Birth Day આવે એટ્લે રાતે 12 વાગ્યે જ વિશ કરે અને ગિફ્ટ આપે. રાતના 12 વાગ્યેથી જ હું ખૂબ જ ખુશ રહું કારણ કે ગિફ્ટ મળે ને??? કેવી મજા આવે તે ખોલવાની? પણ મને સમજાતું નથી કે ભગવાન શ્રી કૃષ્ણનો Birth Day તો આઠમા છે તો સાતમના દિવસે રાત્રે 12 વાગ્યે Birth Day ઉજવવાને બદલે આઠમના દિવસે 12 વાગ્યે શા માટે? તે નૌમના કેહવાય? આપણે ત્યાં રાત્રે 12 વાગ્યે તો તારીખ-વાર ફરી જાય તો તે આઠમ કેહવાય કે નૌમ? અને સર્વ ભક્ત પણ આઠમના જ અપવાસ કરે, મટુકી ફોડ અને સૌરાષ્ટ્ર રાજયમાં શોભા યાત્રા પણ આઠમના જ હોય છે. તો ભગવાનનો Birth Day  શા માટે સાતમની રાત્રે 12 વાગ્યે ન ઉજવાય?

2 comments: