મારા
માં-બાપુજી તો મારો Birth Day આવે એટ્લે રાતે 12 વાગ્યે જ વિશ કરે અને ગિફ્ટ આપે. રાતના 12 વાગ્યેથી જ હું
ખૂબ જ ખુશ રહું કારણ કે ગિફ્ટ મળે ને??? કેવી મજા આવે તે ખોલવાની? પણ મને સમજાતું નથી કે ભગવાન શ્રી કૃષ્ણનો Birth Day તો આઠમા
છે તો સાતમના દિવસે રાત્રે 12 વાગ્યે Birth Day ઉજવવાને બદલે આઠમના
દિવસે 12 વાગ્યે શા માટે? તે નૌમના કેહવાય? આપણે ત્યાં રાત્રે 12 વાગ્યે તો તારીખ-વાર ફરી જાય તો તે આઠમ કેહવાય કે નૌમ? અને સર્વ ભક્ત પણ આઠમના જ અપવાસ કરે, મટુકી ફોડ અને
સૌરાષ્ટ્ર રાજયમાં શોભા યાત્રા પણ આઠમના જ હોય છે. તો ભગવાનનો Birth Day શા માટે સાતમની રાત્રે 12 વાગ્યે ન ઉજવાય?મારા blog ની શરૂઆત મેં આજના દિવસથી એટ્લે કે 8 માર્ચથી શરૂ કરવાનું નક્કી કર્યું, કારણ આજે મહિલાદિન છે અને એક સ્ત્રી તરીકે મારા મત મુજબ આજનો દિવસ શ્રેષ્ઠ છે.
Friday, September 4, 2015
વિચારબિંદુ-૧૪
મારા
માં-બાપુજી તો મારો Birth Day આવે એટ્લે રાતે 12 વાગ્યે જ વિશ કરે અને ગિફ્ટ આપે. રાતના 12 વાગ્યેથી જ હું
ખૂબ જ ખુશ રહું કારણ કે ગિફ્ટ મળે ને??? કેવી મજા આવે તે ખોલવાની? પણ મને સમજાતું નથી કે ભગવાન શ્રી કૃષ્ણનો Birth Day તો આઠમા
છે તો સાતમના દિવસે રાત્રે 12 વાગ્યે Birth Day ઉજવવાને બદલે આઠમના
દિવસે 12 વાગ્યે શા માટે? તે નૌમના કેહવાય? આપણે ત્યાં રાત્રે 12 વાગ્યે તો તારીખ-વાર ફરી જાય તો તે આઠમ કેહવાય કે નૌમ? અને સર્વ ભક્ત પણ આઠમના જ અપવાસ કરે, મટુકી ફોડ અને
સૌરાષ્ટ્ર રાજયમાં શોભા યાત્રા પણ આઠમના જ હોય છે. તો ભગવાનનો Birth Day શા માટે સાતમની રાત્રે 12 વાગ્યે ન ઉજવાય?
Subscribe to:
Post Comments (Atom)
Right question
ReplyDeleteIs anyone has answer please give
ReplyDelete