ગાય હમારી માતા હૈ ,
હંમે દૂધ દેતી હૈ પર વો ક્યાં ખાતી હૈ? જાહેર રસ્તા પર આપના દ્વારા નખાયેલ કચરો?
જેમાં પ્લાસ્ટીક, હેઠવાડ વગેરે હોય છે. ગાયને ઘાસચારો ન આપીએ તો ચાલશે પણ તેને
માટે હાનીકારક ચીજ વસ્તુ તે ન જ આરોગે તે ધ્યાન રાખવું જોઈએ. જાહેર રસ્તા પર ગમે
ત્યાં કચરો ન ફેકતા સ્વચ્છતા પણ જળવાશે.
No comments:
Post a Comment